Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારને ફરી એક વખત 15 એપ્રિલથી ઈ-મેમો મળશે. અગાઉ શહેરના 87 જંકશનો પર 250 સીસીટીવી કેમેરાથી ઈ-મેમો જનરેટ કરાતા હતા. આ સમયે રોજના 6000 ઈ-મેમો ઈસ્યુ કરાતા હતા. પણ સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટોલ થયેલા 63 જંકશનો પર 1320 કેમેરાથી ઈ-ચલણ જનરેટ કરાશે. પોસ્ટમાં ઈ-મેમો નહીં મળે તો પણ 15થી એસએમએસથી પણ ઈ-મેમો મોકલાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ