વડા પ્રધાન મોદીએ રવિવારે પોતાના બીજા કાર્યકાળની ચોથા મન કી બાત રેડિયો કાર્યક્રમમાં દેશની દીકરીઓ માટે સેલ્ફી વિથ ડોટર અભિયાનની જેમ ભારત કી લક્ષ્મી અભિયાન ચલાવવા આહવાન કર્યું હતું. વડા પ્રધાને નવરાત્રી અને દિવાળીના તહેવારોની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, કોઈ ઘરમાં અંધકાર ન હોય અને દરેક ચહેરા પર સ્મિત હોય ત્યારે જ તહેવારનો સાચો આનંદ ગણાય. દિવાળીએ સોશિયલ મીડિયા પર ભારત કી લક્ષ્મી અભિયાન દ્વારા આપણી નારી શક્તિનાં કૌશલ્ય અને ક્ષમતાઓની ઉજવણી કરીએ.