Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો પહેલાથી જ આર્થિક સંકડામણનો સામનો કરી જ રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકો પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે. આજ રાતથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ, 2નો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલમાં 10થી 12 રૂપિયા વધુ છે. જ્યારે ગુજરાતનો ભાવ સૌથી ઓછો છે. રાજ્ય સરકારે આજ રાતથી પેટ્રોલ-ડિઝલમાં રૂ.2નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતે અગાઉ બે વખત પેટ્રોલના ભાવમાં 7 ટકાનો ઘટાડો કર્યો હતો. ટકાવારી પ્રમાણે આજે પણ ભારતના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલનો ભાવ સૌથી ઓછો છે. સરકારની આવક ઘટી છે અને ખર્ચા યથાવત છે,ત્યારે ના છૂટકે આ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ