Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિદેશ પ્રવાસ દરમ્યાન તેમના વિભાગોના કાર્યભાર બે કેબિનેટ મંત્રીઓને સોંપ્યા છે. તદઅનુસાર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા માર્ગ મકાન નર્મદા કલ્પસર અને પાટનગર યોજનાનો વધારાનો કાર્યભાર તેમજ ઉર્જામંત્રી સૌરભ પટેલ  નાણાં, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગનો વધારાનો કાર્યભાર નાયબ મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસથી પરત આવતા સુધી સંભાળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ