સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછતના લીધે જગત તાતની હાલત કફોડી થઇ છે. દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશિયાએ ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરેલા ખેડૂતને હાલ ખંભાળીયા ખાતે હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
દ્વારકાના ઘ્રાસણવેલ ગામે રહેતા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા સોમા બુધા રોશીયાનો વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમના પરિવારે જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત દેખાઇ રહ્યા હતા.