Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય-પથ અને નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઈન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૨૮ ફૂટની પ્રતિમા ખુલ્લી મૂકાઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી રાજપથ તરીકે ઓળખાતા માર્ગ કર્તવ્ય-પથને પણ ખુલ્લો મૂકાયો હતો. સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ પર પ્રદર્શન પણ પીએમ મોદીએ જોયું હતું. તેમણે કર્તવ્ય-પથથી નવા ઈતિહાસનું સર્જન થયું હોવાનું જણાવ્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ