આજના સમયમાં ડોકટરો માનવતાનો ધર્મ ચૂકી રહ્યા છે તેવી અનેક ઘટના બને છે. ડોકટરો પર કેટલો વિશ્વાસ મુકવો તેના પર અનેક સવાલ ઉભા થાય છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી તાલુકાના ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવતાં ડોક્ટરે હેવાનિયતની હદ વટાવી હતી. માનવ સમાજના કાન ખોલી દે તેવી ઘટના સામે આવી છે. દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમની સાથે શારીરિક સંબંધો બાંધીને મોબાઇલમાં વીડિયો ઉતારતો હોવાનો સામે આવ્યું છે. ડોક્ટરના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ હોસ્પિટલ જઈ માર માર્યો હતો. લોકોએ તેને બરાબર પીટાઈ કરી હતી અને પછી પોલીસના હાવેલ કરવામાં આવ્યો હતો.
સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાયસન્સે એ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.