દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા તો સોશ્યિલ મીડિયાના માધ્યમથી કરોડો ભાવિકોએ દાદા સોમનાથના દર્શન કર્યા છે.
આ દ્રશ્યો કરોડો હિન્દુઓનાં આસ્થાનાં કેન્દ્ર અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પટાંગણના છે આમ તો, ગત ઘણા વર્ષો ગુજરાત અને કેન્દ્ર સરકારનાં અનેક પ્રસાદ યોજનાઓ અને અનેક દાતા ઓના સહયોગના પ્રભાસ ક્ષેત્ર મહાદેવનાં દર્શનની સાથે સાથે યાત્રાધામ તરીકે ઓળખાવવા લાગ્યું છે.