ડુમસ લંગરથી ચોપાટી સુધીના અડધો કિલોમીટર લંબાઇના રસ્તાને રૃા.૩.૮૮ કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. સ્થાયી સમિતિની બેઠકમાં ડુમસ ડેવલપમેન્ટના કામને મંજૂરી આપવામાં આવી હતી. કન્સલટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનને અનુરૃપ તમામ કામગીરી પાર પાડવા સ્થાયી સમિતિએ આદેશ આપ્યો છે. એક વર્ષમાં લંગરથી ચોપાટી સુધીનો રસ્તો ડેવલપ કરવામાં આવશે.