વાયુ વાવાઝોડાને લઈને છેલ્લા 48 કલાકથી ચાલી રહેલા ભયના ઓથર બાદ આજરોજ રહતના સમાચાર આવ્યાં છે. જ્યારે વાવાઝોડાનું સંકટ ટળે તે માટે દ્વારકા મંદિર પર બે ધજા ચડાવવામાં આવી છે. ત્યારે આ પ્રથમવખત છે જ્યારે દ્વારકામાં બે ધજા ફરકાવામાં આવી હોય. ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવી અને વાયુ વાવાઝોડાનું સંકટ ટળે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે.