મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ ને ધ્યાને લઇ આવતી કાલે 11 ઓગષ્ટ રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ ની લેવાનારી સુપર વાઈઝર ઇન્સટ્રક્ટર ઇલેટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગો ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવા નો નિર્ણય કર્યો છે