અલગીગઢમાં બાળકીના મર્ડર બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. એક બાળકીનું અપહરણ અને ત્યારબાદ તેની હત્યાના પગલે અલગીઢમાં રસ્તા પર ટોળાના ટોળા ઉમટી પડ્યા છે. કઈક અજુગતું ન થાય તેની તકેદારીના ભાગરૂપે સરકારે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરી છે.
કસ્બામાં રેપીડ એક્શન ફોર્સ RAF તહેનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક ચોક્કસ સમુદાયના લોકો આ ઘટના બાદ પલાયન કરવા લાગ્યા છે. લોકોના મનમાં ડરનો માહોલ છે. ભયના માહોલના પગલે અલીગઢમાં બજારો ટપોટપો બંધ થવા લાગી છે. આ પ્રકારની સ્થિતી હોવા છતાં પોલીસ કે પ્રસાશન હરફ સુધ્ધા ઉચારવા રાજી નથી.