કચ્છમાં ચોમાસાની દસ્તક વચ્ચે ગમે ત્યારે વરસાદનું આગમન થઈ શકે છે ત્યારે ખેડુતો દ્વારા ખેતરો ખેડવાની કામગીરીના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. હાલમાં લગભગ જિલ્લાભરમાં ખેતરો ખેડવાની કામગીરીનો ધમધમાટ જોવા મળે છે.