Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના 20 જિલ્લાના 2 હજારથી વધારે ગામમાં લમ્પી વાયરસનું  સંક્રમણ પ્રસર્યું છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં લમ્પી સંક્રમણના કારણે દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી ગઈ છે.જેમાં કચ્છમાં  સૌથી વધારે 20 હજાર કિલો દૂધનું ઉત્પાદન રોજ ઓછું થવા લાગ્યું છે.લમ્પીના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં 5 ટકાથી લઈને 27 ટકા સુધીનો ઘટાડો સામે આવ્યો છે. પશુપાલકો રોગચાળો વકરતા મહામૂલા પશુધનને બચાવવાને લઈ ચિંતિત બન્યા છે.લમ્પી સંક્રમિત પશુઓને ભૂખ ન લાગતી હોવાતી દૂધ ઉત્પાદનમાં સતત ઘટતું હોવાનો તબીબોનો અભિપ્રાય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ