વડોદરા શહેરના એક લાખ ઘરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજો લેવા માટે હાલાકી પડી રહી છે. શહેરમાં સ્થિતિ વલણસતા આર્મીની બે ટૂકડીઓ ખડકી દેવામાં આવી છે. આજવા સરોવરની સપાટી 211.20 ફૂટે પહોંચી છે. શહેરમાં સ્થિતિ વલણસતા આર્મીની બે ટૂકડીઓ ખડકી દેવામાં આવી છે. આજવા સરોવરની સપાટી 211.20 ફૂટે પહોંચી છે. વડોદરા શહેરમાં રેલ-હવાઇ સેવાને માઠી અસર પહોંચી છે. કોર્પોરેશન અને કલેક્ટરનો કંટ્રોલ રૂમ શરૂ છે. એરફોર્સની ટીમ પણ કાર્યરત છે.