-
પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે એવો દાવો કર્યો હતો કે નોટબંધી અંગેના રિઝર્વ બેંકના તાજેતરના રિપોર્ટ પરથી ફલિત થાય છે કે તેનાથી ભારતના અર્થતંત્રને 2.25 લાખ કરોડનું જંગી નુકશાન પહોંચ્યું છે. રિપોર્ટમાં બેંક દ્વારા ઉલ્લેખ કરાયો છે કે 500-1000ની નોટો પૈકી 15,310,73 અબજની નોટો પરત આવી. માત્ર 13 હજાર કરોડની આવી નોટો પરત આવી નથી. નોટોની ગણતરી,ચકાસણી અને અન્ય પરિબળોને કારણે સરકારને નોટબંધી 2.25 લાખ કરોડમાં પડી છે.