રવિવારે પંજાબ પોલીસે ડ્રગ્સનુ એક કન્સાઈનમેન્ટ ઝડપ્યુ હતુ જે દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવ્યુ હતુ ત્યારબાદ તે પંજાબ પહોંચી ગયુ. કેજરીવાલે લખ્યુ કે ગુજરાતમાં આટલા મોટા પાયે ડ્રગ્સ કોણ લાવી રહ્યું છે? આ વ્યવસાયનો માલિક કોણ છે? વિચારો કે પકડાયા વિનાનુ દરરોજ કેટલુ બહાર નીકળી રહ્યુ છે. શું ટોચના લોકોની મિલીભગત વિના આટલા મોટા પાયા પર ડ્રગ્સનો ધંધો શક્ય છે?