એન્ટરટેઇનમેન્ટની દુનિયમાં ફરી એક વખત ડ્રગ્સ મામલો સામે આવ્યો છે. કોમેડિયન ભારતી સિંહની શનિવારે NCBએ ગાંજો લેવાનાં ગૂનામાં ધરપકડ કરી લીધી છે. NCBએ જોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું છે કે, ભારતીએ પતિ અને રાઇટર હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ આજે ભારતી સિંહની કોર્ટમાં પેશી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ જોડીએ NCBનાં અધિકારીઓ સાથે પૂછપરછમાં ડ્રગ્સની વાત કબૂલી છે