ટ્રેકટર માર્ચ કાઢ્યા બાદ હિંસા પર ઉતરી આવેલા ખેડૂતોને રોકવા માટે પોલીસ મરણિયો પ્રયાસ કરી રહી છે. પોલીસે એક તરફ દિલ્હીમાં ઘૂસીને તોડફોડ કરી રહેલા ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો છે અને ટીયરગેસના સેલ પણ છોડ્યા છે તો બીજી તરફ ખેડૂતોને રોકવા માટે ખુદ પોલીસે ધરણા કર્યા હતા.