ચાઈનીઝ કંપનીઓ પર ભારતી તપાસ એજન્સીઓ દિવસે ને દિવસે વધુ ગાળિયો કસતી જઈ છે. શાઓમીની કરચોરી પકડ્યા બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સીએ ઓપોની રૂ. 4389 કરોડની કરચોરી ઝડપી પાડી છે.
ડિરેક્ટરી ઓફ રેવન્યુ ઈન્ટીલેજિન્સ(DRI)એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચાઈનીઝ મોબાઈલ કંપનીના ભારતીય એકમ ઓપો ઈન્ડિયાની રૂ. 4389 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરીનો પર્દાફાશ કર્યો છે.