ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) 8 નવેમ્બરે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના દરિયા કિનારે K-4 ન્યૂક્લિયર મિસાઈલનું પરિક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે K-4 દેશની બીજી અંડર વોટર મિસાઈલ છે. અગાઉ 700 કિમી મારક ક્ષમતા વાળી BO-5 મિસાઈલ તૈયાર કરવામાં આવી હતી. આ ટેસ્ટ પાણીની અંદર બનેલા પ્લેટફોર્મ પરથી કરવામાં આવશે. DRDOએ મિસાઈલને ખાસ અરિહંત ક્લાસ ન્યૂક્લિયર સબમરીન્સ માટે બનાવી છે. જે 3500 કિમી દૂર દુશ્મનને મારવાની ક્ષમતા રાખે છે. ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીન વાળી ટેકનોલોજીમાં ભારત વિશ્વનો છઠ્ઠો દેશ છે. આ સિવાય અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનની પાસે પણ આ પ્રકારની સબમરીન છે.