ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આજે ઓરિસ્સા તટ પર ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં સબસોનિક ક્રુઝ મિસાઈલ નિર્ભયનુ સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે.
1000 કિલોમીટર સુધી માર કરી શકતી નિર્ભય મિસાઈલ પરમાણુ બોમ્બ લઈ જવા માટે પણ સક્ષમ છે. આ મિસાઈલની સરખામણી અમેરિકાના ટોમ હોક અને પાકિસ્તાનના બાબર મિસાઈલ સાથે કરવામાં આવે છે. મિસાઈલ 300 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો તેમજ પરમાણુ હથિયારનુ વહન કરવામાં સક્ષમ છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ નિર્ભયને જમીન, હવા કે પાણી નીચે સબમરિનમાંથી પણ લોન્ચ કરી શકાય છે. આ મિસાઈલ બે સ્ટેજમાં પોતાના ટાર્ગેટ પર પ્રહાર કરે છે.