Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના સામેની જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે DRDO તરફથી એન્ટી કોવિડ મેડિસિન 2 ડીજી(2-DG) આજે લોન્ચ કરવામાં આવી. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન આજે આ દવાની પહેલી ખેપ રિલીઝ કરી. 
પાઉડર ફોર્મમાં ઉપલબ્ધ હશે દવા
DRDO ના જણાવ્યાં મુજબ 2ડીઓક્સી ડી-ગ્લુકોઝ દવાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સિસ(INMAS) દ્વારા હૈદરાબાદની ડોક્ટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરાઈ છે. હાલમાં જ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થયા બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કહેવાય છે કે આ દવાઓ સેશેટમાં ઉપલબ્ધ હશે. એટલે કે દર્દીએ તેને પાણીમાં ભેળવીને લેવી પડશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ