Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વ પર્યાવરણ દિવસને લઈને આજે રાત્રે ગાંધીનગરમાં પનોતી પ્લાસ્ટિકની નામનું શેરી નાટક ભજવાશે. સ્વર્ણિમ પાર્કમાં આ નાટક ભજવાશે જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજર રહેશે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકશાન અંગે જાણકારી અપાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ