ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની સરકારમાં આરોગ્યમંત્રી રહેલા ડો.જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસીની વ્યાસનું લાંબી માંદગી બાદ આજરોજ દુ:ખદ નિધન થયેલ છે. ડૉક્ટર જયનારાયણ વ્યાસ તેમજ સુહાસિનીબેનનું દાંપત્યજીવન 50 વર્ષ કરતા પણ ખૂબ લાંબુ રહ્યું છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.