Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ટોપ ૩૦ ગુરુ ઓફ ધ વર્લ્ડમાં પણ એક માત્ર ભારતીય તરીકે ડો. ઠાકરને સ્થાન

    ડો. શૈલેશ ઠાકર... માત્ર અમદાવાદીઓ માટે જ નહી પરંતુ સમગ્ર દેશ માટે એક જાણીતું નામ..મેનેજમેન્ટ ક્ષેત્રે સતત વ્યસ્ત રહેતા ડો. શૈલેશ ઠાકર વર્ષ ૨૦૦૮માં વર્ડ પ્રેસ બ્લોગ રાઈટીંગ શીખ્યા.. તે વાતને આજે ૧૦ વર્ષ પુર્ણ થયા અને સર્ચ એન્જીન ગગલે તેમને નંબર ૧ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોગ ઓફ વર્લ્ડ, ગૂગલના સર્ચ એન્જિન પર ૬૫૦ મિલિયન કી વર્ડ્સના ટ્રાફિકમાં નંબર વન પર છે. ૬૪૮ મિલિયન કી વર્ડ્સના સતત ધમધમતા ટ્રાફિકમાં તેમણે નંબર ૧ તરીકેનું સ્થાન મેળવ્યું છે તે સાચા અર્થમાં એક ગુજરાતી કે ભારતીય તરીકે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ડો. શૈલેશ ઠાકર દ્વારા લખાતા ટોપ કોર્પોરેટ મેનેજમેન્ટ બ્લોગવિશ્વ આખું વાંચે છે. શૈલેશ ઠાકરને અમેરિકન સ્પીકર એસોસિએશનના શ્રેષ્ઠ સ્પીકર તરીકે માન્યતા મળી છે. એટલુ જ નહી પરંતુ ૧૦૦ મલ્ટિનેશનલ કંપનીમાં ટ્રેઈનર તરીકે સેવા આપનાર તેઓ એક માત્ર વ્યક્તિ છે. દેશ-વિદેશમાં ૪૦૦૦થી વધુ લીડર્સને તેમણે તાલિમ આપી જ્ઞાનબદ્ધ કરવાનું બહુમાન પણ તેમના ફાળે જાય છે. અમેરિકન ઓનલાઈન સોશ્યલ મિડીયા એન્ટરર્પ્રિનિયોર અને વેબ ડેવલપર તરીકે જાણીતા મેટ મુલનવેગ (Matt Mullenweg ) પ્રતિષ્ઠિત એવોર્ડથી ડો. શૈલેશ ઠાકરનું સન્માન રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના હસ્તે થનાર છે. તા. ૩૦મી ઓગષ્ટના રોજ અમદાવાદ સ્થિત એ.એમ.એ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં એસ.બી.આઈ ફાઉન્ડેશનના શ્રીયુત નીક્સન જોસેફ, ગૂગલ બિઝનેસના ફાઉન્ડર મીતેશ સંઘવી, સાલ ગ્રુપના ચેરમેન ડો. રાજેન્દ્ર શાહ વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ