નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને એનઆરસી (NRC)ને લઈને ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપમાં જેલમાં કેદ ડૉ. કફીલ ખાનને અલાહાબાદ હાઈકોર્ટ માંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમની પર લાગેલા NSAને ખોટો ગણાવતાં તેને હટાવી દીધો છે. સાથોસાથ કોર્ટે કહ્યું છે કે ડૉ. કફીલ ખાનને જેલમાં પૂરવું ખોટું ઠેરવ્યું છે. તેની સાથે જ ડૉ. કફીલને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.