12 સપ્ટેમ્બર 2019 ના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી લાઇબ્રેરી, ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર અને લાઇબ્રેરી પ્રોફેશનલ એસોસિએશન, ન્યુ દિલ્હી. ના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય તારીખ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નોલેજ ઓર્ગેનાઇઝેશન એકેડેમિક લાઇબ્રેરી 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાઈબ્રેરી પ્રોફેશનલ એસોસિએશન, ન્યૂ દિલ્હી દ્વારા જુદા જુદા છ વર્ગોમાં બેસ્ટ લાઇબ્રેરિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. અતુલ ભટ્ટને "બેસ્ટ એકેડેમિક લાઈબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ટીચરનો" એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં દેશ-વિદેશમાંથી 250 જેટલા ડેલિકેટ ની ઉપસ્થિત રહ્યા હતા.