અમદાવાદની DPS સ્કૂલ મામલે રાજ્ય શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળા નિયામકને તપાસ સોંપી છે. ઉલ્લેખનીય છે કે હાથીજણ ગામ પાસે આવેલી DPS સ્કૂલને 2012માં માન્યતા આપવામાં આવી હતી. ત્યારે માન્યતાને લઇ સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરવામાં આવશે. જેતે સમયે ફરજમાં ગેરરીતિ આચરી હોય અને હાલમાં અધિકારી નિવૃત હશે તો પણ તેની સામે કાર્યવાહી થશે.