અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ ચિંતાજનક રીતે વધતા 251 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન માં વધારો કરાયો છે. અમદાવાદ ના થલતેજ, ગોતા, જોધપુર, બોડકદેવ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે જોધપુર, થલતેજ અને ચાંદખેડાના 3 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 262 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે,સાથે જ નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાઇ છે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ ની કામગીરી માં ઝડપ લાવશે.