ડિપ્રેશન અને સ્ટ્રેસ એવી સમસ્યાં છે જે નાના બાળકથી લઇને મોટાઓને પણ થઇ શકે છે. એક અહેવાલ અનુસાર બજારમાં મળતી ડિપ્રેશનની દવાઓની માનવ શરીર પર નકારત્મક અસર પડી શકે છે. ડિપ્રેશનની દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે માનવના મગજ પર પણ ગંભીર અસરો થઇ શકે છે. જો તમારૂ બાળક ડિપ્રેશનના કારણે પિડીત હોય તો તેને દવાઓથી દૂર રાખવો જાઇએ.