અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સંકેત આપ્યા છે કે તેઓ રવિવારે હ્યૂસ્ટનમાં યોજાનારા હાઉડી મોદી ઇવેન્ટમાં ભારત માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 50,000 ભારતીય-અમેરિકોને સંબોધિત કરશે. અમેરિકામાં આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ છે. ઇવેન્ટમાં ભાગ લેવા માટે 8,000 લોકો હજુ પણ વેઇટિંગ લિસ્ટમાં છે. આવું પહેલીવાર થશે કે યૂએસમાં કોઈ વિદેશી વડાપ્રધાન એક સાથે હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે.