અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું અમદાવાદમાં ધમાકેદાર સ્વાગત બાદ હવે કૂટનીતિનો વારો છે. પોતાના પ્રવાસના બીજા અને છેલ્લાં દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આજે અમેરિકન રાષ્ટ્રપતિનું ઔપચારિક સ્વાગત થયું, અહીં ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાયું.