અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી ગઈ છે. તેમને કેપિટલ હિલ ખાતે થયેલી હિંસાને ઉશ્કેરવાના આરોપથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ 10 વોટના અંતરથી બચી થયા. વોટિંગમાં 57 સેનેટરોએ તેમને દોષી માન્યા જ્યારે 43 સભ્યોએ તેમને દોષી ન માન્યા. તેમને દોષી કરાર કરવા માટે બે તૃતિયાંશ બહુમત એટલે કે 67 વોટોની જરૂર હતી. ટ્રમ્પ પર આરોપ લાગ્યો હતો કે તેમણે 6 જાન્યુઆરીએ અમેરિકાના સંસદ ભવન ખાતે તોફાનો કરાવ્યા હતા. આ ઘટનામાં 5 લોકોનાં મોત પણ થયા હતા.