અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ 2021ના નોબેલ શાંતિ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. નોર્વેના પ્રોગ્રેસ પાર્ટીથી સાંસદ અને નાટો સંસદીય સભાના ચેરમેન ક્રિશ્ચિયન ટાઇબ્રિંગ ગજેડે ઈઝરાયલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરારમાં ટ્રમ્પની મહત્વની ભૂમિકાને જોતા તેમનું નામ એવોર્ડ માટે નોમિનેટ કર્યું છે.
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં ટાઇબ્રિંગે કહ્યું કે ટ્રમ્પે ઇઝરાયલ અને યૂએઇની વચ્ચે કરાર કરાવ્યો નથી, પરંતુ ઉત્તર કોરિયા અને ઇરાનની સાથે પણ શાંતિપૂર્ણ વાતચીતની અપીલ કરી છે. જે પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે વૈશ્વિક શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પથી વદારે પ્રયાસ આ એવોર્ડ માટે નોમિનેટ કોઇ અન્ય સભ્યએ કર્યા નથી. જ્યારે પણ કોઇ બે દેશ વચ્ચે વિવાદની સ્થિતિ બને તો ટ્રમ્પે તેને ઉકેલવા માટે મધ્યસ્થતાની રજૂઆત કરી, તેઓ આ એવોર્ડના સાચા હકદાર છે.