અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષના પહેલે જ દિવસે ઈરાનને ધમકી આપી છે. ઈરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકાની એમ્બેસીની બહાર ઈરાનના હજારો સમર્થકોએ પ્રદર્શન કર્યા હતા, તે દરમિયાન એમ્બેસી પર પથ્થરો પણ ફેંક્યા હતા તેમજ કેટલાંક લોકોએ દીવાલ પર ચડવાના પ્રયાસ કર્યા હતા. જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે અને કહ્યું કે જો અમેરિકાની એમ્બેસીના એક પણ સભ્યને કંઈ થશે તો ઈરાનને તેની મોટી કિંમત ચુકવવી પડશે.