ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે PM મોદીએ તેમને કહ્યુ છે કે તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ગુજરાતના મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો ભેગા થશે. તેના પર કોંગ્રેસે નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ ઉભા કરતા જણાવ્યું કે, શું ટ્રમ્પ ભગવાન રામ છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો હાજર રહેશે? અમે ભારતીય લોકો તેમની પૂજા કરવા માટે ઉભા રહીશુ નહીં.