અમેરિકાનાં રાષ્ટ્રપતિએ સોમવારે આખા પરિવાર સાથે તાજમહેલનો અદ્ભુત નજારો માણ્યો. તાજમહેલમાં ટ્રમ્પ તેમની પત્ની તથા ટ્રમ્પના પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તાજમહેલનું સુંદરતા જોઇને અચંભિત થયેલી ઇવાંકાએ કહ્યું કે તે તાજમહેલને જોવા ફરી આવશે. સાથે જ ઇવાંકાની એક ઈચ્છા પણ અધૂરી રહી ગઈ.
જો કે, પ્રોટોકોલના કારણે ઇવાન્કા મુખ્ય ગુંબજમાં જઈ ન શક્યા. તે ડાયના બેંચની આગળ ન જઈ શક્યા. જોકે ત્યાંથી જ તેઓ સતત વીડિયોમાં પોતાની યાદોને સમેટી રહ્યા હતા. મુખ્ય ગુંબજ વિશેની સંપૂર્ણ માહિતી તેમણે ગાઈડ પાસેથી મેળવી.
ઇવાન્કા તાજમહેલમાં ખૂબ ઉત્સાહી અને પ્રસન્ન દેખાઈ. ગાઈડના જણાવ્યા અનુસાર ઇવાન્કાને સૌથી વધુ રસ મુમતાજની કહાણી સાંભળવામાં હતી.