ન્યૂઝ વેબસાઈટે ડોનાલ્ડ ટ્રમ્પના ચાર ડ્રાફ્ટ ઓર્ડર લીક કર્યા છે.જે મુજબ ટ્રમ્પ આગામી સમયમાં ભારતીય IT સેક્ટર માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે તેવા નિર્ણયો લેશે. ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી H1B વિઝાને લઈને કડક વલણ અખત્યાર કર્યું છે. હાલમાં ભારતની મોટા ભાગની IT કંપનીઓ તેમના કર્મચારીઓને H1B વિઝાના આધારે છે જ અમેરિકા મોકલે છે.