અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાને મોદી 22 કિમીનો રોડ શો પૂરો કરીને મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા છે. અહીં જય-જય કારા ગીતથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના મુખ્ય અંશો
-
ભારત-અમેરિકાનું બજાર એક બીજા માટે જ છે
-
કટ્ટર ઈસ્લામિક આતંકવાદને ખતમ કરીશું
-
પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી પડશે
-
ભારતમાં મહિલા ઉદ્યોગીઓના ટ્રમ્પે વખાણ કર્યા
-
અંતરિક્ષ ક્ષેત્રે બંને દેશોના સંબંધો સારા થશે
-
રક્ષા સોદાને મજબૂત કરીશું, બંને દેશોની સેના સંયુક્ત અભ્યાસ કરશે
-
દેશ સામે જે પણ જોખમ હશે તેને દરેક સંજોગોમાં રોકવામાં આવશે
-
બંને દેશો આતંકવાદ સામે મળીને કામ કરશે
-
અમે અલબગદાદીનો ખાતમો કર્યો છે
-
કાલે દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશું
-
3 મિલિયન ડોલરના શસ્ત્ર સાધનોના એમઓયુ કરવામાં આવશે
-
અમે તાજમહેલ જોવા પણ જવાના છીએ.
-
અમેરિકામાં રહેતો દર ચોથો વ્યક્તિ ગુજરાતી છેઈચ્છીએ છીએ કે બંને દેશોના સંબંધો સારા રહે
-
બંને દેશોની અર્થવ્યવસ્થામાં ઉછાળો છે
-
ભારતની એકતા વિશ્વમાં પ્રેરણા દાયક છે
-
ટ્રમ્પે ગાંધીજીની દાંડીયાત્રાનો ઉલ્લેખ કર્યો
-
બોલિવૂડની ફિલ્મોમાં રચનાત્મકતા દેખાય છે
-
દેશભક્ત સરદાર પટેલની મૂર્તિ બનાવીને ભારતે ઈતિહાસ રચ્યો છે
-
રંગોના તહેવાર હોળી અને દીવાળીનો પણ ઉલ્લેખ કર્યો
-
અમેરિકામાં રહેતા ભારતીયો પણ ઘણું સારુ કામ કરી રહ્યા છે
-
હેલ્થી અને હેપ્પી અમેરિકા માટે ટ્રમ્પે જે કર્યું છે તેના સારા પરિણામો મળી રહ્યા છે.
-
હું 130 કરોડ ભારતવાસીઓ તરફથી ટ્રમ્પને આમંત્રિત કરું છું
-
વડાપ્રધાન મોદીને ટ્રમ્પે કહ્યું કે, તમે ગુજરાતનું ગૌરવ છો. તમે સાબિત કરી બતાવ્યું છે કે સખત મહેનત અને જુસ્સાથી ભારતીયો ધારે તે હાંસિલ કરી શકે છે
- મોદીના નેતૃત્વમાં દરેક ઘરમાં વીજળી પહોંચી છે
- ટ્રમ્પે બોલિવૂડ, ફિલ્મ DDLJ અને મહાન ક્રિકેટર સચીનને યાદ કર્યા
- દુનિયાનો સૌથી મોટો મધ્યવર્ગ ધરાવતો દેશ મોદીના નેતૃત્વમાં આગામી 10 વર્ષમાં દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવશે
- મોટા ભાગના ઘરમાં ગેસ પર ખાવાનું બનાવાવમાં આવી રહ્યું છે
- અહીં દર મિનિટ 12 લોકો ગરીબીમાંથી બહાર આવે છે.
- ટ્રમ્પે નમસ્તેથી ભાષણની શરૂઆત કરી
- ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમમાં આવીને ઘણો આનંદ થયો
- વડાપ્રધાન મોદી મારા સાચ્ચા મિત્ર છે
- દરેક લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે
- અમેરિકા હંમેશા ભારતનું ખાસ મિત્ર રહેશે
- મોદીનો દેશ ઘણું સારુ કામ કરી રહ્યો છે
- દુનિયામાં ભારતને ઘણી સફળતા મળી છે