અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે પ્રથમ દિવસે તેઓ અમદાવાદ એરપોર્ટ પર 11:36 કલાકે લેન્ડ થયા છે. એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત, ગાંધી આશ્રમની મુલાકાત બાદ 22 કિમીનો રોડ શો પૂર્ણ થઇ ચૂક્યો છે અને હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયો છે. અહીં ટ્રમ્પ-મોદી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે.