હૈદરાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ચિંતા ન કરો, મુસ્લિમોની વસ્તી વધી રહી નહીં, પરંતું ઘટી રહી છે. અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, જુઓ, એ લોકો કહે છે વસ્તી વધારા પર કાબૂ કરવાની જરૂર છે, પરંતું મુસલમાનોની આબાદી વધી નહીં ઘટી રહી છે. એટલે અમારા પર આંગળી ઉઠાવવાનું બંધ કરો.