અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ બહાર થયેલા બે આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા ૧૩ અમેરિકન સૈનિકો અને અન્ય ૧૮ અમેરિકન નાગરિકો માર્યા જતાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને આતંકીઓને પડકારતા કહ્યું હતું કે, અમે હુમલાખોરોને ભૂલીશું નહીં અને તેમને માફ પણ નહીં કરીએ. અમે એક-એક હુમલાખોરને શોધીને મારીશું. તેમણે આ હુમલાની સજા ભોગવવી જ પડશે.