બિહારમાં ૩ નવેમ્બરે ૯૪ બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે તે પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે છપરા, સમસ્તીપુર, પૂર્વ ચંપારણ્ય અને પિૃમ ચંપારણ્યમાં ચાર રેલી અને સભાઓને સંબોધી હતી. વેસ્ટ ચંપારણ્યમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું કે જેમણે ભગવાન રામનાં અસ્તિત્વ સામે સવાલો ઉઠાવ્યા હતા તેવા લોકોને ભૂલશો નહીં. પ્રજા તેમને પાઠ ભણાવશે. તમામ સભાઓમાં તેમણે યુવરાજો (તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી) તેમજ વિપક્ષોને આડે હાથ લીધા હતા. મોદીએ કહ્યું કે ૧૦મીએ પરિણામો જાહેર થયાં પછી બિહારમાં ફરી એનડીએની સરકાર જ રચાવાની છે.