તમિલનાડુની સત્તાધારી ડીએમકે પાર્ટીના સાંસદ એ.રાજાએ કેન્દ્ર સરકારને ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યુ કે તમિલનાડુને સ્વાયત્તા પ્રદાન કરે. અલગ તમિલનાડુ રાજ્યની માગને ફરીથી ઉઠાવવા તેમને મજબૂર ના કરે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં રાજાએ સ્થાનિક ચૂંટણીમાં પાર્ટી પ્રતિનિધિઓની બેઠકમાં આ વાત કહી. તેમણે કહ્યુ કે જ્યાં સુધી તમિલનાડુને સ્વાયત્તતા નહીં મળી જાય, ત્યાં સુધી અમારી લડત રોકાશે નહીં.