પેગાસસ જાસૂસી વિવાદની સ્વતંત્ર તપાસની માગણી કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આરોપો છે કે પેગાસસ સ્પાઇવેરના ઉપયોગથી કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓની જાસુસી કરાવી હતી. આ આરોપો મુદ્દે જ સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવીને કેન્દ્ર સરકાર પાસેથી ૧૦ દિવસમાં જવાબ માગ્યો છે.