Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તિહાડ જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી છે અને એ પછી તેને સારવાર માટે દિલ્હીની એમ્સમાં ખસેડવામાં આવ્યો છે. એવુ કહેવાય છે કે, તેને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
તાજેતરમાં જ મુંબઈની એક વિશેષ અદાલતે 2001માં મુંબઈમાં બિલ્ડર અને ફિલ્મ ફાઈનાન્સર યુસુફ લાકડવાલા પર ગોળી ચલાવવાના મામલામાં છોટા રાજન સામે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને સ્વીકારી લીધો હતો. આ પ્રકારનો રિપોર્ટ કોર્ટને ત્યારે આપવામાં આવે છે જ્યારે તપાસ એજન્સીને લાગે કે, આરોપી સામે કોઈ પૂરાવા નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ