હોળીના તહેવાર પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. તેલ કંપનીઓએ 1 માર્ચ એટલે કે આજથી સબસિડી વગરના 14.2 કિલોગ્રામ રાંધણ ગેસ સિલિન્ડરમાં 53 રુપિયાનો ઘટાડો કર્યો છે. બીજી તરફ, 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 84.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે ગયા મહિને સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં લગભગ 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.