ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝા અંગે લેવાયેલા વિવાદિત નિર્ણયને અંતે કોર્ટના દખલ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે કોરોના દરમિયાન ઓનલાઇન વર્ગો માટે પસંદગી કરનારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પાછા ખેંચી લેવામાં આવશે. હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય ઘણી સંસ્થાઓએ સરકાર વિરુદ્ધ કાયદાઓનો આશરો લીધો અને 6 જુલાઇએ લીધેલા યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના નિર્ણયનો વિરોધ કર્યો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એલિસન બેરોએ કહ્યું હતું કે, “સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચવા સંમત થઈ છે.” નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા નથી.