દેશભરમાં કોરોના વાયરસ માટેની રસી મુકવાના શરુ થયેલા અભિયાન વચ્ચે કોંગ્રેસે મોદી સરકારને ફરી એક વખત સવાલો પૂછીને હુમલો કર્યો છે.
શનિવારે પહેલા દિવસે જ દેશમાં બે લાખ લોકોને રસી મુકવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સરકારને પૂછ્યુ છે કે, દેશમાં તમામ લોકોને રસી મફત મળશે કે નહી તેનો જવાબ પહેલા સરકાર આપે. સરકાર જણાવે કે કેટલા લોકોને આ રસી મફત મળવાની છે.